Wednesday, February 1, 2012

my experiments with blogs



આ બ્લોગ એ તો મારા શિખવા ના પ્રયોગો છે. ગોઝારીઆ ગામ ના જીતુભાઈ ના બ્લોગ પર થી જ આ બધું શીખવાનું મન થયું. મનમાં થતું કે આ તે કેવું કે એક ક્લિક કરીએ અને પરિપત્રો ખુલી જાય કે ગીત ડાઉનલોડ થવા લાગે! આવું બધું જાતે કરવા ઘણું મથ્યો અને કઈક સફળ પણ થયો.

બ્લોગ નું નામ એ શબ્દો નગેન્દ્ર વિજય ના પણ લાગણી મારી છે. મને ટૂંકમાં કોઈ વાત કરતા આવડતી જ નથી. અને મને વાતો કરતા પણ બહુ નથી ફાવતું. ક્યારેક માંડી ને વાતો કરીશું

No comments:

Post a Comment